Suryansh Skyview
1 & 2 BHK GRACEFUL LIVING & RETAIL SPACE
Sardar Road, Krishnanagar Naroda, Ahmedabad
Inquire Now

LIFESTYLE

સૂચશિ સ્કાયવ્યૂ એ માત્ર એક પ્રોજેક્ટ નથી, એ જીવનશૈલીનું નવું અધ્યાય છે. અહીં તમને મળશે સુવિધાસભર ઘર, બિઝનેસ માટે આકર્ષક રિટેલ સ્પેસિસ અને કનેક્ટિવિટીનું સંપૂર્ણ સુખ. શહેરની તમામ જરૂરી સગવડો નજીક અને ૩ રસ્તાના કોર્નર પરનો અનોખો એડવાન્ટેજ, તમારી દરેક ઈચ્છા માટે આ સ્થાન બનાવે છે પરફેક્ટ પસંદગી.

અહીંનું ગેટવ્યૂ અને હરિયાળી માત્ર આંખને આકર્ષે જ નહીં, પણ મનને પણ શાંતિ આપે છે. સૂર્યાશ સ્કાયવ્યૂમાં પ્રકૃતિ અને આધુનિકતાનો મિલાપ, તમારા જીવનને નવી ઊંચાઈ આપે છે.

Amenities

villa_common_amenities_landscape_garden

સુંદર લેન્ડસ્કેપ ગાર્ડન

bungalows_specification_kitchen

ચિલ્ડ્રન પ્લે એરિયા

table-tennis

આકર્ષક ફોયર

pool-table

સોસાયટી મંદિર

villa_common_amenities_sitting

મેમ્બર દીઠ લેટર બોક્ષ

gazebo-sitting

વિકલાંગોને અનુકૂળ રેમ્પ

villa_club_house_amenities_weightlifting

૨૪ કલાક પાણી

villa_club_house_amenities_play_area

આકર્ષક સિક્યોરીટી કેબીન

carrom-board

આકર્ષક મેન એન્ટ્રી ગેટ

chess-board

ટીવી પોઈન્ટ માટે ટીવી કેબલિંગ ડ્રોઈગ રૂમમાં (1 BHK ફ્લેટ માટે)

library

ટીવી પોઈન્ટ માટે ટીવી કેબલિંગ ડ્રોઈગ રૂમ તેમજ ૧ બેડરૂમમાં (2 BHK ફલેટ માટે)

yoga-deck

અંડર ગ્રાઉન્ડ ટાંકી અને ઓવરહેડ પાણીની ટાંકી પંપ સાથે

attractive-foyer

વરસાદી પાણી જમીન માં ઉતારવાની સીસ્ટમ (પરકોલેશન વેલ)

gas_pipe

ફાયર ફાઇટીંગ સીસ્ટમ

solar-panel

૨૪ કલાક સિક્યુરિટી

elevators

મીટર રૂમ

water_supply

ઇન્ટરનેટ અને લેન્ડલાઈન માટે ફાઇબર ઓપ્ટિક કેબલિંગ

electrification

બધા દરવાજા તથા બારીમાં ગ્રેનાઈટ ફ્રેમ

office

AC પોઈન્ટ ડ્રોઈગ રૂમમાં (1 BHK ફ્લેટ માટે)

water-harvesting

AC પોઈન્ટ ડ્રોઈગ રૂમ તેમજ ૧ બેડરૂમમાં (2 BHK ફ્લેટ માટે)

app-society

ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ બોર્ડ જેવા ઇન્ડોર એક્ટિવિટી ઝોન

fiber-connection

સીનીયર સીટીજન ને બેસવા માટેની જગ્યા

security

મેમ્બર નેમ પ્લેટ દરેક બ્લોક ના એન્ટ્રન્સમાં

cctv

આકર્ષક કમ્પાઉન્ડ વોલ સ્ટ્રીટ લાઈટ સાથે

cctv

જનરેટર પાવર કોમન એરિયા માટે

cctv

સોસાયટી સ્ટોર રૂમ

cctv

પૂરતા કેમેરા સાથે સીસીટીવી સર્વેલન્સ

cctv

સોસાયટી ઓફીસ

cctv

અદાણી ગેસ પાઈપ લાઈન ફીટીંગ (ઉપલબ્ધતાને આધીન)

cctv

કોમન એરિયા માટે સોલર પેનલો

cctv

બેઝમેન્ટ પાર્કિંગ

DOWNLOAD E-BROCHURE

Please fill up the details in the form below, we shall email you the E-Brochure immediately to your registered email address.

Contact Us

Corporate Office
Sun N Step Club, Near Sattadhar Char Rasta, Sola Rd, Memnagar, Ahmedabad - 380061, Gujarat INDIA.